
*કિંજલ* તું એટલે મારા માટે પ્રેમનો પર્યાય.
તું એટલે, ડગલેને પગલે મારી સાથે રહેતો એક મીઠો અહેસાસ,
તું એટલે, જીવનની દરેક તકલીફો સરળ કરી દે એવો એક સહેવાસ,
મારા હૃદયનો ધબકારો બનવા બદલ તારો આભાર
*કિંજલ* તું એટલે મારા માટે પ્રેમનો પર્યાય. તું એટલે, ડગલેને પગલે મારી સાથે રહેતો એક મીઠો અહેસાસ, તું એટલે, જીવનની દરેક તકલીફો સરળ કરી દે એવો એક સહેવાસ, મારા હૃદયનો ધબકારો બનવા બદલ તારો આભાર
Jan 26, 2023